Saturday, August 20, 2022
HomeUncategorizedમધ્યપ્રદેશ: જબલપુરની પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ લાગતા 8ના મોત - a massive fire...

મધ્યપ્રદેશ: જબલપુરની પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ લાગતા 8ના મોત – a massive fire broke out at a private hospital in madhya pradesh jabalpur

મધ્યપ્રદેશ: જબલપુરની પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ લાગતા 8ના મોત

જબલપુર, મધ્યપ્રદેશ: જબલપુરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલી એક હોસ્પિટલમાં આગ લાગવાની ચોંકાવનારી ઘટના બની છે. એવું કહેવાઈ રહ્યું છે કે હોસ્પિટલના મુખ્ય દરવાજા પર આગ લાગી હતી. જેથી ઘણાં લોકોને હોસ્પિટલમાંથી નીકાળી શકાય તેમ નથી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જણાવાઈ રહ્યું છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં ભાગદોડ મચી ગઈ હતી. પરંતુ, આગની જ્વાળાઓ એવી તેજ હતી કે રૂમમાં ફસાયેલા લોકોને બચાવવાનું મુશ્કેલ હતું.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments