Saturday, August 20, 2022
Homehealthદરેક ઘરમાં ખવાતું આ ફળ મહેરવાબી કરીને ભૂખ્યા પેટે ખાશો નહીં, લાંબા...

દરેક ઘરમાં ખવાતું આ ફળ મહેરવાબી કરીને ભૂખ્યા પેટે ખાશો નહીં, લાંબા ગાળે નુકસાન થઈ થઈ શકે છે

નમસ્કાર દોસ્તો, બારેમાસ ઠગલે જોવા મળતું આ ફળ, એકેય એવું ઘર બાકી નહીં હોય જે ઘરમાં આ ફળ ન ખવાતું હોય.અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટ્લે લોકો ઉપવાસ કરે છે એટ્લે તો આ ફળ ખાતા જ હોય છે.આ ફળ એટ્લે કેળા. આયુર્વેદમાં કેળા જેટલા પૌષ્ટિક છે એટલે જ તેનો એક ખરાબ પોઈન્ટ છે,આયુર્વેદ અનુસાર ક્યારે કેળા ન ખાવા જોઈએ, કેળા ક્યારે પોઈઝન સાબિત થાય છે,તે અંગે વિગતે જાણો.

કોઈ પણ સંજોગોમાં ભૂખ્યા પેટે ક્યારેય કેળા ન ખાઓ, જમ્યા પછી એક કેળું ખાઓ, ચા-નાસ્તો કર્યા પછી એક કેળું ખાઓ, ટૂંકમાં કોઈ વસ્તુ ખાદ્યા પછી કેળું ખાવું જોઈએ.જો તમને કકડીને ભૂખ લાગી હોય તેવા સંજોગોમાં ૨-૩ કેળા એકસાથે ન ખાવા જોઈએ.

વૈજ્ઞાનિક કારણ અનુસાર, કેળું એ એસિડિક છે,જ્યારે ભૂખ લાગી હોય ત્યારે હોજળીમાં HCL નું પ્રમાણ વધી ગયું હોય, એસિડ છૂટ્યો હોય, જ્યારે કેળું ખાઓ ત્યારે આપણા શરીરમાં લોહીનું જે બેલેન્સ છે આર્કલીન અને એસિડિક ૮૦ : ૨૦ જે રેસિયો છે એ રેસિયો ડિસ્ટર્બ થાય છે.કેળું એસિડિક હોવાથી ભૂખ્યા પેટે કેળું ખાવાથી યોગ્ય પાચન થતું નથી,અંતે કાચો આમ બને છે.

મેગ્નેશિયમ નામનું જે તત્વ છે એ આપણી લોહીની ધમનીઓ અને હાર્ટને ભવિષ્યમાં નુકસાન પહોંચાડી શકે છે.જો જમ્યા પછી એક કેળું ખાઓ તો એ સોના જેવુ કામ કરે છે.હવે તમને એમ હશે કે ઉપવાસમાં તો કેળું જ ખવાય હા તો કેળું ખાઓ પણ તે પહેલા ફળ-ફળાદી ખાઓ પછી કેળું ખાઓ.અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments