Saturday, August 20, 2022
Homehealthદરરોજ આ એક વસ્તુ ખાવાની રાખો, પાછલી ઉંમરે ખૂબ ઉપયોગી થશે, ઘડપણમાં...

દરરોજ આ એક વસ્તુ ખાવાની રાખો, પાછલી ઉંમરે ખૂબ ઉપયોગી થશે, ઘડપણમાં લાકડીનો ટેકો નહીં લેવો પડે

નમસ્કાર દોસ્તો,એવી કઈ વસ્તુ છે જે ખાવાથી ઘડપણ સચવાઇ જાય ? જેમને ઘડપણ સાચવવું હોય,જીવનના અંત સુધી હાલતું-ચાલતું રહેવું હોય તો તેઓ આજથી જ ચાલવાનું શરૂ કરી દે,આ સિવાય યોગ-પ્રાણાયામ અવશ્ય કરજો, યોગ કરવાથી નીરોગીતતા મળે છે,આ એક સત્ય હકીકત છે.ઘડપણ સુધી સ્વાસ્થ્ય રહરવું હોય તો ટૂંકા શ્વાસ લેવાનું બંધ કરો અને લાંબા શ્વાસ લેવાનું રાખો.

તમારે વિરુદ્ધ આહાર, ફાસ્ટ ફૂડ,જંકફૂડ બંધ કરી દેવા જોઈએ,તમારે સાદું જીવન જીવવું જોઈએ.૬૦ વર્ષ પછી વાન પ્રસ્થાન જીવન જીવવું.ઘડપણ સાચવવું હોય તો બપોરે સુવાની ટેવ હોય તો ૧૦ મિનિટ વામકુક્ષી ઊંઘ લઈ શકો છો.મગજ પર કોઈ માનસિક ચિંતા ન કરશો.બીજું કે, રાત્રે ૧૨ વાગ્યા પછી ક્યારેય ભોજન ન કરવું, જમ્યા પછી ક્યારેય ઠંડા-પીણા ન પીવા જોઈએ.

આયુર્વેદના બે ગુણ છે, નિરોગિતા માટે શ્રેષ્ઠ છે,જે તમારા વાયુ-પિત્ત અને કફને સમ રાખે છે,અને તમારી શક્તિને યથાવત રાખે છે.આ માટે એક છે ત્રિફળા જેમાં હરડે-બહેડા અને આમળાનું મિશ્રણ જે તમારા વાયુ-પિત્ત અને કફના દોષને શાંત રાખે છે.બીજું છે રસાયણ ચૂર્ણ છે,જેમાં ગળો-ગોખરુ અને આમળાનું મિશ્રણ ખૂબ ઉપયોગી છે.આ સિવાય દરરોજ દેશી ગોળનો એક ટુકડો ખાઈ લો.

અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments