Saturday, August 20, 2022
Homehealthહ્રદયમાં કે છાતીમાં દુખાવો થાય ત્યારે તરત આ બે વસ્તુ ચાવીને ખાઈ...

હ્રદયમાં કે છાતીમાં દુખાવો થાય ત્યારે તરત આ બે વસ્તુ ચાવીને ખાઈ જાઓ, મિનિટોમાં દુખાવો ઓછો થઈ જશે,

નમસ્કાર મિત્રો, ક્યારેય પણ એવું લાગે કે તમને અથવા બીજા કોઈને પણ જો હ્રદયમાં દુખાવો થયો છે અથવા તો હાર્ટએટેકનો સંકેત મળતો હોય, છાતીમાં થોડોક કે વધારે દુખાવો થયો હોય કોઈ અન્ય કારણસર એટ્લે કે તમને હ્રદયની કોઈ તકલીફ નથી,પરંતુ શરદીના કારણે પણ જો તમને છાતીમાં દુખતું હોય અથવા ગેસના કારણે છાતીમાં દુખતું હોય તો આ માટે અમે તમારી જોડે ખૂબ જ ઉપયોગી માહિતી શેર કરીશું.

આ માહિતીનો આયુર્વેદના પુસ્તકમાં પણ ઉલ્લેખ કરેલ છે.જો તમને દુખાવો થયો તો શું કરશો ? ચાલો જાણીએ.સૌથી પહેલા તમારે તુલસીના પાંચ પાન, ૨-૩ કાળા મરી, આ બંને વસ્તુને મોમાં મૂકી ચાવી જાઓ.ત્યારબાદ શરીરમાં ઉતારો,આ બંને વસ્તુ ખાદ્યા બાદ ડાબા નસકોરામાંથી ધીમે ધીમે ઊંડો શ્વાસ લો,જ્યારે જમણા નસકોરા પર અંગૂઠા વડે ધીમેથી દબાઈ રહો.

ડાબા નસકોરાથી શ્વાસ લઈ જમણા નસકોરાથી ધીમે ધીમે છોડો.આવું તમે ૫ થી ૧૦ મિનિટ બેસીને કરી શકો છો.આનાથી હ્રદયનો દુખાવો શાંત પડી જાય છે.નોંધ : જો તમને વધુ તકલીફ હોય તો પહેલા યોગ્ય ડોક્ટરની સલાહ જરૂર લો, આ પ્રયોગ કરવાથી તમને રાહત મળી શકે છે.

આ માહિતી અમે તમને ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે.ઘણા લોકોની તાસીર અલગ અલગ હોવાથી ઘણીવાર તરત ન પણ માટી શકે, આ માહિતી આયુર્વેદ પુસ્તકોના આધારે તમારી જોડે શેર કરીએ છીએ.અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments