Saturday, August 20, 2022
Homehealthજે સ્ત્રીઓને ડિલેવરી પછી નબળાઈ,દુખાવો રહેતો હોય અને શાંત ન થતો હોય...

જે સ્ત્રીઓને ડિલેવરી પછી નબળાઈ,દુખાવો રહેતો હોય અને શાંત ન થતો હોય તેમના માટે આ વનસ્પતિ ખૂબ જ લાભદાયક

નમસ્કાર મિત્રો,આજે આપણે જે માહિતી જાણીશું જે એકદમ અદ્ભુત અને દિવ્ય વનસ્પતિ છે.ખાસ કરીને સ્ત્રીઓને ડિલેવરી પછી નબળાઈ આવી જાય છે એ સમયે આ વનસ્પતિ ખૂબ જ કામ આવે છે.આ વનસ્પતિ આપણી આસપાસ જોવા મળે છે.આ વનસ્પતિનું નામ જોઈએ તો ગુજરાતી ભાષામાં અરડુસો કહીએ છીએ.આ વનસ્પતિના છાલનો રંગ સફેદ હોય છે.

લોકો આ અરડૂસાને ખેતરના સેઢા પર આવે છે, જેને ૮-૧૦ વર્ષ પછી વેચે છે જેનાથી સારી આવક પણ થાય છે.તો ચાલો આ વનસ્પતિના ઉપયોગો જાણીએ.આ બધા ઉપયોગો પ્રાચીન પુસ્તકોના આધારે તમારી જોડે શેર કરીએ છીએ.

જે સ્ત્રીઓએ ડિલેવરી પછી નબળાઈ આવે,દુખાવો રહેતો હોય અને શાંત ન થાય તો તેઓએ સૌથી પહેલા અરડૂસીનું ૧૫ ઘઉં ભાર જેટલું ચૂર્ણ લેવું,ત્યારબાદ એટલું જ સૂંઠનું ચૂર્ણ લેવું, સાથે એટલો જ ગોળ ઉમેરો.આ ત્રણેયને મિક્સ કરી ૩ ગોળી બનાવો.આ ૩ ગોળી ૩ ટાઈમ સવાર-બપોર-સાંજ આવી રીતે ૩ ગોળી પાણી સાથે પી જાઓ.

આ પ્રયોગ કરવાથી દુખાવો તો એક જ દિવસમાં દૂર થઇ જશે પરંતુ જો નબળાઈ રહેતી હોય તો આ પ્રયોગ નિયમિત ૧૦ દિવસ કરશો તો નબળાઈ પણ દૂર થઈ જશે.નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલુ હોય તો ડોક્ટરની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવવો.અમે આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે.માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments