• Fri. May 27th, 2022

મુકેશ અંબાણી ના રાઈટ હેન્ડ એ લીધો સંન્યાસ!

પ્રકાશ શાહ!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ પ્રકાશ શાહ એ નૂતન મુનિરાજ બન્યા!

અમદાવાદ: એક વર્ષ પહેલા, જ્યારે મહામારી ફેલાયા હાતી ત્યારે કોર્પોરેટ જગત મા મેલવેલી પ્રતિષ્ઠા અને સંપતિ છોડી ને તેમણે ભૌતિકવાદી જીવનની રીત છોડી દિધી હતી. 



40  વર્ષ  કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા પછી, પ્રકાશે IIT બોમ્બેમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું. વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ગયા વર્ષે નિવૃત્ત થતાં પહેલાં તેમની રિલાયન્સમાં લાંબી કારકિર્દી હતી.

નિવૃત્તિ પછી તેમણે તરતજ સંસાર છોડવાની ઈચ્છા વયક્ત કરી, પણ કોવિડ-19 ની મહામારી ને કારણે ૧ વર્ષનો વિલંબ થય ગ્યો.



જો, કે આ પ્રકાશ ના પરિવાર મા દીક્ષા લેનાર પ્રથમો વયક્તિ નથી, આ પેલા પણ, પ્રકાશ ના દાંપતી જીવન મા તેના બે પુત્ર તેના એક પુત્ર અને સાત વર્ષ પેહેલા જ સન્યાસ લય લિધો હતો, તે પણ બોમ્બાઈ માથી IIT ગ્રેડ્યુએટ હતો. અને બીજો પુત્ર પરિવારિક જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published.