Saturday, August 20, 2022
HomeBusinessપોરબંદર હાઇવે પર હોવ અને જમવું હોય તો આ રેસ્ટોરન્ટમાં જમવા જઈ...

પોરબંદર હાઇવે પર હોવ અને જમવું હોય તો આ રેસ્ટોરન્ટમાં જમવા જઈ શકો છો, ખૂબ સ્વાદિષ્ટ જમવાનું મળે છે

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો નથી.

આજે આપણે વાત કરીશું પોરબંદર શહેરની, જ્યાં શહેરમાં હોટેલ શિવ નામથી ખૂબ જાણીતી રેસ્ટોરન્ટ છે.અહી તમે ફક્ત ૧૨૦ રૂપિયામાં કાઠિયાવાડી અનલિમિટેડ થાળી ભરપેટ જમી શકો છો, જેમાં સલાડ, ૫ શાક,રોટલા-રોટલી,સંભાળો,દહી ઓળો,ફરસાણ, દાળ-ભાત, છાશ, પાપડ, આ બધુ તમે ભરપેટ જમી શકો છો.

જો આપણે એડ્રેસની વાત કરીએ તો પોરબંદરથી ૬ કિમી દૂર પોરબંદર-આદિત્યાણા હાઇવે પર શિવ રેસ્ટોરન્ટ આવેલ છે.અને છતાં પણ એડ્રેસ ન મળે તો ૯૬૬૨૯ ૬૯૦૦૩ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો,આ રેસ્ટોરન્ટના માલિકનું નામ સમીરભાઈ છે.

જો તમે પોરબંદરમાં રહેતા હોવ અથવા પોરબંદર બાજુ જાઓ તો જમવા માટે આ રેસ્ટોરન્ટમાં જમવા જઈ શકો છો, અહી ખૂબ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments